અનુક્ર્મણિકા

GCERT Digital Desk


♦️🔴 GCERT Digital Desk નો ઉપયોગ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ સમજ

📚 હાલ લોકડાઉનની પરિસ્થિતિના કારણે બાળકો પોતાના ઘરે ડિઝીટલ માધ્યમ થકી અભ્યાસ કરી શકે તે માટે એક સરસ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે - GCERT

➡ શિક્ષક - વિદ્યાર્થી - વાલી કોઇ પણ Register થઇ શકે છે

➡ GCERT DIGITAL DESK માં ઉપલબ્ધ છે ધોરણ ૩ થી ૧ર ના Video - Assignment - Mock Test અને બીજું ઘણું બધું

➡ સૌપ્રથમ નીચે આપેલી લિંકને ઓપન કરવી.

➡ ત્યારબાદ Register with us - sign up  પર ક્લિક કરી યુઝર નેમ અને પાસવર્ડ ,જરૂરી માહિતી સબમિટ કરવી

➡ આપને આપના મોબાઇલ નંબર OTP વડે જાણ કરવામાં આવશે ત્યારબાદ તે યુઝર નેમ અને પાસવર્ડ વડે લોગીન થવું

➡ લોગીન કરતા જ જમણી બાજુ પર આવેલ Study Panel પર ક્લિક કરવું જેમાં આપને બે માધ્યમ ( અંગ્રેજી અને ગુજરાતી ) મળશે

➡ આપ જે માધ્યમમાં અભ્યાસ કરવા માંગતા હોય તેના પર ક્લિક કરતા તે માધ્યમના ધોરણ ૧ થી ૧૨ સુધીના તમામ ધોરણ ઓપન થશે

આપ જે ઘોરણ પર ક્લિક કરશો તેના વિષયો ઓપન થશે અને આપ અભ્યાસ કરી શકશો



કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું ?
કઈ રીતે લોગીન થવું ?
કેવા પ્રકારનું મટીરીયલ આપવામાં આવે છે ?
તમામ બાબતો જોવા માટે ક્લિક કરો





2 comments:

  1. I can't register .Why? Many times I had tried but it showed that username or password mistake.

    ReplyDelete
    Replies
    1. Registration is mandatory. Register problems will soon be due to the network. Try. Will definitely be done. In the beginning I also had a problem.

      Delete