અનુક્ર્મણિકા

27 June 2020

DD Girnar Time Table 1/7/2020 to 31/7/2020


📺 ONLINE એજ્યુકેશન હોમ-લર્નિંગ DD ગિરનારનુ જુલાઈ માસનુ પ્રસારણ ટાઈમ ટેબલ.✍️

આ ટાઈમ ટેબલ સાચવી રાખો. આખા જુલાઈ માસ દરમિયાન ક્યા દિવસે ક્યા ધોરણમાં ક્યા પાઠનુ પ્રસારણ આવશે તે જોઈ શક્શો.


■  ધોરણ 3 થી 5 નુ ટાઈમ ટેબલ જોવા માટે⤵️


■ ધોરણ 6 થી 8 નુ ટાઈમ ટેબલ જોવા માટે⤵️


■ ધોરણ 9 થી 12 નુ ટાઈમ ટેબલ જોવા માટે⤵️


તમામ વિદ્યાર્થીઓને આ ટાઈમ ટેબલ પહોચાડો.
🙏🙏🙏🙏👌👌👌🙏🙏🙏🙏

24 June 2020

એકી - બેકી સંખ્યા ઓળખ ગેમ

👉 બાળકો સંખ્યાજ્ઞાનને ઓળખે અને જાણે 👉 આ ગેમમાં એકી અને બેકી સંખ્યાઓ આપવામાં આવેલી છે તમારે બેકી સંખ્યા ઓળખીને તેના ઉપર ટચ કરવાનું છે. 👉 આ ગેમમાં કુલ ૧૫ લેવલ છે. તમે નિશ્ચિત સમયમાં કેટલી બેકી સંખ્યાને ઓળખીને રમત પૂરી કરી શકો છો. તે તમારે જોવાનું છે. 👉 તો ચાલો તૈયાર થઈ જાઓ ગણિતની રમત રમવા

23 June 2020

ઘરે શીખીએ... સોલ્યુશન june 2020

ઘરે શીખીએ સોલ્યુશન જોવા માટે નીચે ધોરણ ની બાજુમાં  ક્લિક કરો.

21 June 2020

Activity - જિલ્લા અને તાલુકા

ટ્રેનમાં જિલ્લાનું નામ દર્શાવેલ છે તમારે તે જિલ્લામાં આવતા તાલુકાનાંં ફુગ્ગા ફોડવાના છે.ફુગ્ગા ખાલી ડબ્બામાં પડે તે ધ્યાન રાખજો.

Work place username & password

👉 વર્ક પ્લેસ એપમા ભુલાયેલા યુઝરનેમ અથવા પાસવર્ડ કઈ રીતે ફરી મેળવવા ?
👉 વન ટાઈમ એસેસ કોડ કઈ રીતે મેળવવો ?
 વિડિયો જુઓ નીચે ક્લિક કરો.


20 June 2020

સૂર્ય ગ્રહણ વિશે

સૂર્ય ગ્રહણ ની માહિતી આપતો વિડીયો જોવા ક્લિક કરો

તા.21/6/2020 નાં રોજ લાઇવ સૂર્યગ્રહણ જોવા માટે ક્લિક કરો.





Std 5 to 8 Animation Video

🆕📚 DIGITAL
 LESSON

🔥🔥SSA નું વિદ્યાર્થીઓના હોમલર્નિંગ માટે નું નવું નજરાણું🔥

🎥 ડિજિટલ એનિમેશન વિડીયો દ્વારા આકર્ષક રજુઆત🤳

🎯ધો.5 થી 8 માટે વિષય વાઇઝ ઉપયોગી એનિમેશન સ્લાઈડ છે..શાળાના બાળકો સુધી મોકલી આપશો.


14 June 2020

Std 12 Result

📌ઘોરણ-૧૨ આર્ટ્સ અને કોમર્સ માર્ચ-૨૦૨૦ની પરીક્ષાનું પરિણામ આવતીકાલે તા.૧૫-૦૬-૨૦૨૦ ના રોજ વહેલી સવારે જાહેર થશે*

પરિણામ જોવા માટે ક્લિક કરો.

BEST OF LUCK

13 June 2020

વર્ચ્યુઅલ કલાસરૂમ

વર્ચ્યુઅલ ક્લાસરૂમ અંતર્ગત શિક્ષક આઈડી અને પાસવર્ડ

આ આઈડી અને પાસવર્ડ ની મદદથી શિક્ષકે લોગ ઈન થવાનું રહેશે.

આ આઇડીની મદદથી શિક્ષકે પોતાનું એકાઉન્ટ બનાવવાનું રહેશે.

MEMORY GAME ...આપેલ કાર્ડ ને ટચ કરીને કાર્ડ ની જોડ બનાવો.

D D GIRNAR મોબાઈલ ટી.વી.

🇲 🇴 🇧 🇮 🇱 🇪   🇹 🇻 

🖥️ ધોરણ : 3 થી 12 માટે શિક્ષણકાર્યનું પ્રસારણ


📱 મોબાઈલમાંથી જ લાઈવ જોવા માટે

      

12 June 2020

AADHAR DISE ENTRY

આધાર ડાયસ ઓનલાઈન એન્ટ્રી

આધાર ડાયસ અપડેશન અને ધો.1 ની નવી એન્ટ્રી 2020-21

આધાર ડાયસમાં બાળકોનું ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરશો?

આધાર ડાયસમાં બાળકોનું અપડેશન કેવી રીતે કરશો?

બાળકોનું ટ્રેકિંગ કેવી રીતે કરશો??
તમામ માહિતી માત્ર એક જ વીડિયોમાં જોવા માટે નીચે ક્લિક કરો....


તમામ સીઆરસી કોર્ડીનેટર, બીઆરસી કો ઓર્ડીનેટર તેમજ શિક્ષક મિત્રો માટે આગામી સમય માટે ખૂબ જ ઉપયોગી આ માહિતી પહોંચાડવા વિનંતી.

કચ્છ જીલ્લાના નકશામાં તાલુકાને ટ્રેક કરીને યોગ્ય સ્થાને મુકો.

July ઈજાફો 2020

જુલાઈ માસના ઇજાફા અને ઘરભાડામાં સુધારો કરવા બાબત

Home Learning

💥 ℍ𝕠𝕞𝕖 𝕃𝕖𝕒𝕣𝕟𝕚𝕟𝕘 💥

આજરોજ તારીખ 12/06/2020 ના Home Learning સંદર્ભે ટેલીકોન્ફરન્સ જો ન જોઈ શક્યા હોય તો નીચે ક્લિક બટન પર ક્લિક કરીને જોઈ માર્ગદર્શન મળી રહેશે

નિયામકશ્રી, ટી એસ જોષી સાહેબ ના પ્રેરક માર્ગદર્શન માટે નીચે ક્લિક કરો



સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી, ભારતી મેડમના પ્રેરક માર્ગદર્શન માટે નીચે ક્લિક કરો



સચિવશ્રી (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ), ડૉ. વિનોદ રાવ સાહેબ ના પ્રેરક માર્ગદર્શન માટે નીચે ક્લિક કરો


G.K. QUIZ PART :- 63

11 June 2020

ચાર્જ બાબતે

💥 આચાર્ય ચાર્જ બાબત 💥

શાળા આચાર્ય ચાર્જ બાબતના ૧૪ જિલ્લાના પરિપત્રો એક જ Fileમાં

10 June 2020

Colour Sense Test - 2


ચાલો... આજે તમારી કલર પારખવાની ટેસ્ટ કરીએ.
ગેમનું નામ :- COLOR SENSE TEST 2
આ ગેમની અંદર  લીંકને ટચ કરવાની સાથે જ એક અલગ - અલગ કલરનાં બોક્સ ખુલશે. તમારી સ્ક્રીનની  ઉપર(TOP) જે કલર દેખાય છે. તે નીચેનાં બોક્સમાં તે કલર હશે. તેનાં પર તમારે ક્લિક કરવાનું છે. તમે 60 સેકન્ડ ની અંદર કેટલા કલરને શોધી શકો છો તે જોવાનું છે .
  આ તમારી આંખોનો ટેસ્ટ કરશે....ક્લિક કરો. 👇👇👇



જો તમારો સ્કોર ૬૦ સેકન્ડમાં નીચે મુજબ થાય તો સમજવું
15  - 20 તમારી આંખો અતિનબળી છે. ડોક્ટર ને બતાવો.
21 - 25 તમારી આંખો નબળી છે.મોબાઈલ - ટી.વી. નો ઉપયોગ ટાળો.
26 - 30 તમારી આંખો સારી છે
31 - 35 તમારી આંખોમાં તેજ છે.
35 - 40 Excellent
                 Best of Luck
તમારા મિત્રોને પણ આ લીંક મૂકજો🤳🤳


MATHS PUZZLE - 2

ચાલો.....ગેમ રમીએ સાથે ગણન કરીએ.

રમત રમવા માટે નીચે ક્લિક કરો.

ભારતનાં આપેલ રાજ્યોનાં નામ સામે તેમનાં પાટનગરને ટ્રેક કરીને યોગ્ય સ્થાને મુકો. ભાગ :- 1

09 June 2020

MATHS PUZZLE - 1

ચાલો.....ગેમ રમીએ સાથે ગણન કરીએ.

રમત રમવા માટે નીચે ક્લિક કરો.

07 June 2020

આધાર ડાયસ

🙎🏻‍♀️આધાર ડાયસ (Aadhar Dise)👦🏻

✍🏻ધોરણ 1 ની એન્ટ્રી
✍🏻ધોરણ - ૨ થી ૮ ની અપડેશન
👉🏻નવી ગાઇડલાઇન પ્રમાણે
👇🏻👇🏻





GCERT સ્ટડી મટીરીયલ

📚  GCERT સ્ટડી મટીરીયલ📚
         🏡 ઘરે શીખીએ, નવું સરકારી સાહિત્ય🏡

📕 હવે વિદ્યાર્થીઓ શાળા ન ખુલે ત્યા સુધી ઘરેથી અભ્યાસ કરશે.

👉 GCERT દ્વારા બાળકો ઘરે રહીને જ અભ્યાસ કરી શકે તે માટે સ્પેશિયલ નવુ મટીરીયલ બનાવેલ છે.
👉 આ મટીરીયલ આપ નીચે આપેલ  કિલક પરથી PDF ડાઉનલોડ કરી શકો છો.⤵️

📕 ધોરણ  8 નુ મટીરીયલ ડાઉનલોડ કરવા માટે
✍🏻 CLIK

📘 ધોરણ  7 નુ મટીરીયલ ડાઉનલોડ કરવા માટે
✍🏻 CLIK

📗 ધોરણ  6 નુ મટીરીયલ ડાઉનલોડ કરવા માટે
✍🏻 CLIK

📙 ધોરણ  5 નુ મટીરીયલ ડાઉનલોડ કરવા માટે
✍🏻CLIK

📕 ધોરણ  4 નુ મટીરીયલ ડાઉનલોડ કરવા માટે
✍🏻 CLIK

📗 ધોરણ  3 નુ મટીરીયલ ડાઉનલોડ કરવા માટે
✍🏻 CLIK

📕 ધોરણ  2 નુ મટીરીયલ ડાઉનલોડ કરવા માટે
✍🏻CLIK

📕 ધોરણ  1નુ મટીરીયલ ડાઉનલોડ કરવા માટે
✍🏻 CLIK

તમામ વિદ્યાર્થીઓ સુધી પહોચાડો🙏
જેથી બાળકોનો અભ્યાસ ન અટકે.

KAILSH EDUCATION

SAS GUJARAT LOGIN

🖋️ ......𝕊𝔸𝕊 𝔾𝕌𝕁𝔸ℝ𝔸𝕋......  🖋️

SAS GUJARAT માં તમારા User ID અને Password બદલી નાખવામાં આવેલ છે....

નવા User ID અને Password  કેવી રીતે મેળવવા??

કેવી રીતે Password બદલવો ???

કેવી રીતે ફરીથી Login થવું ???

જોવા માટે નીચેની ક્લિક કરો....



Slide Puzzle Game

KAILASH EDUCATION

📢📢📢📢📢📢📢📢📢📢📢📢

Lockdown ના સમયમાં બાળકો રમી શકે અને તેમનું મગજ ACTIVE રહે તેવી  Puzzle  Slide game

Today :- LEOPARD

અહીં ચિત્તાનું( LEOPARD ) ચિત્ર આપેલું છે. તેના કેટલાક ભાગ Slide રૂપે અલગ કરેલ છે. તે દરેક ભાગને ટચ કરીને ચિત્તાનું  ચિત્ર પૂરું કરવાનું છે 

રમતની સાથે આનંદ મેળવવા ક્લિક કરો.

☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️
*ઘરમાં રહો....સુરક્ષિત રહો...સાથે આનંદ કરો*

06 June 2020

PUZZLE GAME - PANDA

KAILASH EDUCATION

📢📢📢📢📢📢📢📢📢📢📢📢

Lockdown ના સમયમાં બાળકોને રમી શકે અને મગજ ACTIVE બને તેવી   Puzzle  jigsaw game

Today :- PANDA

અહીં પાન્ડાનું ચિત્ર આપેલું છે તેના કેટલાક jigsaw રૂપે ભાગ પડેલા છે. તે દરેક ભાગને ભેગા કરીને પાન્ડાનું ચિત્ર પૂરું કરવાનું છે 

રમતની સાથે આનંદ મેળવવા ક્લિક કરો.

☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️
*ઘરમાં રહો....સુરક્ષિત રહો...સાથે આનંદ કરો*

બદલીના નિયમો

બદલીના નિયમ

પ્રાથમિક શિક્ષક/ઉચ્ચ પ્રાથમિક શિક્ષક બદલીના નિયમ બાબત પરિપત્ર તારીખ :- 5-6-2020


VIRTUAL CLASSROOM JOIN

Virtual Class Room 

Microsoft Teams માંં Login  કઇ રીતે થશો. તેની સંપુર્ણ માહીતી દર્શાવતો વિડીયો...

05 June 2020

PUZZLE GAME 3D FLOWER

KAILASH EDUCATION

📢📢📢📢📢📢📢📢📢📢📢📢

Lockdown ના સમયમાં બાળકોને રમી શકી અને મગજ ACTIVE બને તેવી 3D Flower Puzzle  jigsaw game

આજે 5 જૂન -  વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે

અહીં 3D Flowers નું ચિત્ર આપેલું છે તેના કેટલાક jigsaw રૂપે ભાગ પડેલા છે. તે દરેક ભાગને ભેગા કરીને 3D Flower નું ચિત્ર પૂરું કરવાનું છે 

રમતની સાથે આનંદ મેળવવા ક્લિક કરો.

☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️
*ઘરમાં રહો....સુરક્ષિત રહો...સાથે આનંદ કરો*

G.K. QUIZ :- 61

03 June 2020

INCOME TAX RETURN

🤑🤑INCOME TAX રીટર્ન  ઓનલાઈન💴💵💴

આકારણી વર્ષ 2020-21 માટે INCOME TAX ના રીટર્ન  ભરાવાનુ ચાલુ થઈ ગયેલ છે.

✍️ તમે ઘરેબેઠા પણ રીટર્ન ઓનલાઈન ફાઈલ કરી શકો છો.


વિડીયો જોવા કિલક કરો


Puzzle Game Lion...Jigsaw



અહીં એક સિંહનુ ચિત્ર આપેલું છે તેના કેટલાક jigsaw રૂપે ભાગ પડેલા છે. તે દરેક ભાગને ભેગા કરીને સિંહનું ચિત્ર પૂરું કરવાનું છે 

રમતની સાથે આનંદ મેળવવા માટે આપેલ લીંક પર ક્લિક કરો.






ધ્યાનથી જુઓ .....દેશભક્તોનાંં ફોટા સામે તેમના નામ ટ્રેક કરીને ગોઠવો.

01 June 2020

ફૂડ સિક્યુરિટી ઓટોમેટિક કૂપન

ફૂડ સિક્યુરિટી ઓટોમેટિક કુપન
ફૂડ સિક્યુરિટી ચોથો તબક્કો.
તા.- 04/05/2020 થી 07/06/2020

પ્રથમ, બીજા, ત્રીજા અને ચોથા રાઉન્ડની  ભેગી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કુપન અને  કુપન વહેચ્યા બદલ સહીનું  રજીસ્ટર પત્રક  એક પેજમાં ત્રણ અને છ કુ૫નના વિકલ્પ સાથે  બઘુ જ એક જ ફાઇલમાં

ફાઈલ ડાઉનલોડ કરવા માટે

ચોથો તબક્કો -પરિપત્ર.



હવામાન વિભાગની આગાહી

જાણો ક્યાં પહોચ્યું વાવાઝોડું.......CLIK


G.K. QUIZ :- 60