અનુક્ર્મણિકા

31 May 2020

ચાલો...એક ગેમ રમીએ.


ચાલો એક ગેમ રમીએ.
ગેમનું નામ :- COLOR SENSE TEST*
આ ગેમની અંદર  લીંકને ટચ કરવાની સાથે જ એક કલર બોક્સ ખૂલસે જેની અંદર એક અલગ કલર હશે એના ઉપર તમારે ટચ કરવાનું રહેશે તમે 60 સેકન્ડ ની અંદર કેટલા બોક્સના ડિફરન્ટ કલરને શોધી શકો છો તે જોવાનું છે .

આ તમારી આંખોનો ટેસ્ટ છે
👇👇👇👇👇👇👇👇👇


જો તમારો સ્કોર ૬૦ સેકન્ડમાં નીચે મુજબ થાય તો સમજવું
15  - 20 તમારી આંખો અતિનબળી છે. ડોક્ટર ને બતાવો.
21 - 25 તમારી આંખો નબળી છે.મોબાઈલ - ટી.વી. નો ઉપયોગ ટાળો.
26 - 30 તમારી આંખો સારી છે
31 - 35 તમારી આંખોમાં તેજ છે.
35 - 40 Excellent
* Best of Luck*


30 May 2020

ચાલો....ફરી એક ગેમ રમીએ.

🙄🙄ચાલો BRAIN ટેસ્ટ કરીએ🙄🙄
👆🏽આ ફોટામાં કેટલાક ચિત્રો આપેલા છે. તે આડા-અવળા બોક્સમાં આપેલ છે,  તમારે બોક્સ પર ક્લિક કરીને ચિત્રની જોડ બનાવવાની છે.. ક્લિક કરતા જશો એમ આગળના ચિત્રો ખુલશે .

કેટલી સેકન્ડમાં બધા ચિત્રોની જોડ કરો છો ?

યુવાન છો કે ઉંમર થઈ ગઈ ⁉️??
નંબર વધ્યા કે કેમ ⁉️??

બધુ ચેક થઈ જશે ક્લિક કરો..🤔🤔🤣⤵️




લાસ્ટમાં રિઝલ્ટ પણ બતાવશે

Scoring: 

10-19 સેકન્ડ: અશક્ય
20-29 સેકન્ડ: ચતુર
30-39 સેકન્ડ: સ્પેશિયલ
40-59  સેકન્ડ : એક્સપર્ટ
60-79 સેકન્ડ: નોર્મલ 
80-99 સેકન્ડ: ઉંમર થઈ હવે
100+ સેકન્ડ: વૃદ્ધ
*BEST OF LUCK👍🏼*

29 May 2020

ચાલો.... એક ગેમ રમીએ.

*તેજ દિમાગ ટેસ્ટ👌*
👆🏽આ ફોટામાં 1 થી 50 નંબર આડા-અવળા આપેલ છે, જે તમારે ક્રમમાં ક્લિક કરવાના છે.. ક્લિક કરતા જશો એમ આગળના નંબર ખુલતા જશે

*કેટલી સેકન્ડમાં ૫૦ નંબર પુરા કરો છો ?*

યુવાન છો કે ઉંમર થઈ ગઈ⁉️
નંબર વધ્યા કે કેમ ⁉️
*બધુ ચેક થઈ જશે.🤣*⤵️



લાસ્ટમાં રિઝલ્ટ પણ બતાવશે

Scoring: 
10-19 સેકન્ડ: અશક્ય
20-29 સેકન્ડ: ચતુર
30-39 સેકન્ડ: સ્પેશિયલ
40-59  સેકન્ડ : એક્સપર્ટ
60-79 સેકન્ડ: નોર્મલ 
80-99 સેકન્ડ: ઉંમર થઈ હવે
100+ સેકન્ડ: વૃદ્ધ

Good luck 👍🏼

28 May 2020

Std :- 11 &. 12 Economics

ધોરણ :- 11 અને 12 
વિષય :- અર્થશાસ્ત્ર 
 દરેક પ્રકરણના પ્રશ્નો મુજબના વિડીયો જોવા ક્લિક કરો.

Std :- 11 :- Economics


Std :- 12 :- Economics


Std :- 10 સંસ્કૃત વિડીયો

ફ્રી ફ્રી ફ્રી
ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે
સંસ્કૃત ભાષાનાં અભ્યાસ માટે
ગુજરાતની સૌથી મોટી સંસ્કૃત યુટ્યુબ ચેનલ
Sanskritwala તરફથી 
ધોરણ 10 ના સંસ્કૃત વિષયનાં વિડીયો લેક્ચર એકદમ ફ્રી...
ધોરણ 10ના જે સંસ્કૃત કોર્સની પ્રાઇવેટ એપ્લિકેશન પર 999 થી 1500 રૂપિયા જેટલી કિંમત છે. તે કોર્સના વિડીયો આ ચેનલ પર એકદમ ફ્રી ઉપલબ્ધ છે.
ગુજરાતના સામાન્યમાં સામાન્ય વિદ્યાર્થીઓને પણ સંસ્કૃત વિષયનો સારામાં સારો અભ્યાસ થઈ શકે એ હેતુથી વિડીયો નિર્માતા અને યુટ્યુબ ચેનલના માલિક *શ્રી નીરવભાઈ જાની* તરફથી એ બધા જ વિડીયો પોતાની ચેનલ પર *ફ્રી ઓફ કોસ્ટ* ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જેનો ગુજરાતના વિદ્યાર્થીઓ મહત્તમ લાભ લેય તેવી વિનંતી કરવામાં આવે છે.


GCERT Digital Desk


♦️🔴 GCERT Digital Desk નો ઉપયોગ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ સમજ

📚 હાલ લોકડાઉનની પરિસ્થિતિના કારણે બાળકો પોતાના ઘરે ડિઝીટલ માધ્યમ થકી અભ્યાસ કરી શકે તે માટે એક સરસ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે - GCERT

➡ શિક્ષક - વિદ્યાર્થી - વાલી કોઇ પણ Register થઇ શકે છે

➡ GCERT DIGITAL DESK માં ઉપલબ્ધ છે ધોરણ ૩ થી ૧ર ના Video - Assignment - Mock Test અને બીજું ઘણું બધું

➡ સૌપ્રથમ નીચે આપેલી લિંકને ઓપન કરવી.

➡ ત્યારબાદ Register with us - sign up  પર ક્લિક કરી યુઝર નેમ અને પાસવર્ડ ,જરૂરી માહિતી સબમિટ કરવી

➡ આપને આપના મોબાઇલ નંબર OTP વડે જાણ કરવામાં આવશે ત્યારબાદ તે યુઝર નેમ અને પાસવર્ડ વડે લોગીન થવું

➡ લોગીન કરતા જ જમણી બાજુ પર આવેલ Study Panel પર ક્લિક કરવું જેમાં આપને બે માધ્યમ ( અંગ્રેજી અને ગુજરાતી ) મળશે

➡ આપ જે માધ્યમમાં અભ્યાસ કરવા માંગતા હોય તેના પર ક્લિક કરતા તે માધ્યમના ધોરણ ૧ થી ૧૨ સુધીના તમામ ધોરણ ઓપન થશે

આપ જે ઘોરણ પર ક્લિક કરશો તેના વિષયો ઓપન થશે અને આપ અભ્યાસ કરી શકશો